મુખ્ય સામગ્રી પર જાઓ

Sergius

1 કલમ

આ નામે પણ ઓળખાય છે: Sergius Paulus, Paulus

Sergius નો ઉલ્લેખ કરતી કલમો

  1. ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.