Rephaiah 1 કલમ · 1 કુટુંબનો સભ્ય "Rephaiah" શોધો Rephaiah નો ઉલ્લેખ કરતી કલમો નહેમ્યા ૩:૯તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો.