મુખ્ય સામગ્રી પર જાઓ

Rehabiah

3 કલમો · 2 કુટુંબના સભ્યો

Rehabiah નો ઉલ્લેખ કરતી કલમો

  1. એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.

  2. રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.

  3. શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા, રહાબ્યાનો પુત્ર યશાયા, યશાયાનો પુત્ર યોરામ, યોરામનો પુત્ર ઝિખ્રી, ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.