Mahershalalhashbaz 2 કલમો · 2 કુટુંબના સભ્યો આ નામે પણ ઓળખાય છે: Maher-shalal-hash-baz "Mahershalalhashbaz" શોધો Mahershalalhashbaz નો ઉલ્લેખ કરતી કલમો યશાયા ૮:૧¶ યહોવાહે મને કહ્યું, “એક મોટી પાટી લઈને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ એમ કલમથી લખ.”યશાયા ૮:૩¶ પછી હું પ્રબોધિકા પાસે ગયો, તે ગર્ભવતી થઈ અને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાહે મને કહ્યું, “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ રાખ.