મુખ્ય સામગ્રી પર જાઓ

Izri

2 કલમો · 6 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Zeri

Izri નો ઉલ્લેખ કરતી કલમો

  1. યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

  2. ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.