Heleb
આ નામે પણ ઓળખાય છે: Heled, Heldai
Heleb નો ઉલ્લેખ કરતી કલમો
¶ બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય,
¶ મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.