મુખ્ય સામગ્રી પર જાઓ

Ethbaal

1 કલમ · 1 કુટુંબનો સભ્ય

Ethbaal નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા.