Skip to content
સોલોમનના ગીતો ૧:૯-૧૧

કન્યાના સૌંદર્યની પ્રશંસા

સોલોમનના ગીતો ૧:૯-૧૧
૯
મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
૧૦
તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
૧૧
હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0