Skip to content
રૂત ૨:૧૫-૧૬

રૂત ૨:૧૫-૧૬

૧૫
જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, “એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
૧૬
અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options