Skip to content
રોમનોને પત્ર ૧૬:૧-૨

પત્ર લઈ જનાર ફેબેની ભલામણ

રોમનોને પત્ર ૧૬:૧-૨
૧
વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,
૨
સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options