Skip to content
ગીતશાસ્ત્ર ૯૦:૧-૨

ઈશ્વર, અમારો શાશ્વત આશ્રય

ગીતશાસ્ત્ર ૯૦:૧-૨
૧
હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
૨
પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options