Skip to content
ગીતશાસ્ત્ર ૮૫:૧-૩

ઈશ્વરના ભૂતકાળના ઉદ્ધારનું સ્મરણ

ગીતશાસ્ત્ર ૮૫:૧-૩
૧
હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
૨
તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
૩
તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options