Skip to content
ગીતશાસ્ત્ર ૭૫:૨-૩

ઈશ્વર પોતાનો ન્યાયી ન્યાય જાહેર કરે છે

ગીતશાસ્ત્ર ૭૫:૨-૩
૨
પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
૩
જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options