Skip to content
ગીતશાસ્ત્ર ૭૨:૧-૪

રાજાના ન્યાયી શાસન માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૭૨:૧-૪
૧
હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
૨
તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
૩
પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
૪
તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0