Skip to content
ગીતશાસ્ત્ર ૭:૧-૨

ઉદ્ધાર અને ભરોસાની પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૭:૧-૨
૧
હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
૨
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options