Skip to content
ગીતશાસ્ત્ર ૫૬:૫-૭

શત્રુઓનું દુર્ભાવનાપૂર્ણ કાવતરું

ગીતશાસ્ત્ર ૫૬:૫-૭
૫
તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
૬
તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
૭
તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options