Skip to content
ગીતશાસ્ત્ર ૫૬:૧૨-૧૩

ઉદ્ધાર માટે સ્તુતિની પ્રતિજ્ઞા

ગીતશાસ્ત્ર ૫૬:૧૨-૧૩
૧૨
હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
૧૩
કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options