Skip to content
ગીતશાસ્ત્ર ૩૬:૧૦-૧૨

ગીતશાસ્ત્ર ૩૬:૧૦-૧૨

૧૦
જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
૧૧
મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
૧૨
દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options