Skip to content
ગીતશાસ્ત્ર ૩૦:૧૧-૧૨

શોકનું નૃત્યમાં રૂપાંતર

ગીતશાસ્ત્ર ૩૦:૧૧-૧૨
૧૧
તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
૧૨
જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options