Skip to content
ગીતશાસ્ત્ર ૨:૪-૬

પ્રભુ તેમના કાવતરાં પર હસે છે

ગીતશાસ્ત્ર ૨:૪-૬
૪
આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
૫
પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
૬
“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options