Skip to content
ગીતશાસ્ત્ર ૧૯:૧-૪

આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે

ગીતશાસ્ત્ર ૧૯:૧-૪
આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options