Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૫:૪-૭

ઈશ્વરના પરાક્રમી કાર્યોની ઘોષણા

ગીતશાસ્ત્ર ૧૪૫:૪-૭
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options