Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૪:૩-૪

માનવ નશ્વરતા પર મનન

ગીતશાસ્ત્ર ૧૪૪:૩-૪
૩
હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
૪
માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options