Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૩:૫-૬

મનનમાં આશ્રયની શોધ

ગીતશાસ્ત્ર ૧૪૩:૫-૬
હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.
પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options