Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૩:૧-૨

ઈશ્વરની વિશ્વસનીયતા અને ન્યાયીપણાની વિનંતી

ગીતશાસ્ત્ર ૧૪૩:૧-૨
હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!
તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options