Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૧:૮-૧૦

અંતિમ ઉદ્ધાર માટે વિનંતી

ગીતશાસ્ત્ર ૧૪૧:૮-૧૦
૮
હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
૯
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
૧૦
દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options