Skip to content
ગીતશાસ્ત્ર ૧૪:૪-૬

અન્યાય કરનારાઓ પર ન્યાય

ગીતશાસ્ત્ર ૧૪:૪-૬
૪
શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.
૫
તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
૬
તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options