Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩-૨૪

હે ઈશ્વર, મને તપાસો

ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩-૨૪
૨૩
હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.
૨૪
જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options