Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૮:૭-૮

ઈશ્વરની અખૂટ દયામાં વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૧૩૮:૭-૮
જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options