Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૮:૪-૬

ઈશ્વરના સ્વભાવ માટે સાર્વત્રિક સ્તુતિ

ગીતશાસ્ત્ર ૧૩૮:૪-૬
૪
હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
૫
તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
૬
જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options