Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૨

વિશ્વાસુઓની કાયમી સુરક્ષા

ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૨
જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options