Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૮:૧-૪

સાર્વત્રિક આભારસ્તુતિનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૧૮:૧-૪
યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options