Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૫:૯-૧૧

યહોવા પર ભરોસો રાખવાનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૧૫:૯-૧૧
હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૦
હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૧
હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options