Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦-૩૧

સ્તુતિની પ્રતિજ્ઞા અને વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦-૩૧
૩૦
હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
૩૧
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options