Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૮:૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૦૮:૧૦-૧૧

૧૦
મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
૧૧
હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0