Skip to content
ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪-૧૬

ગીતશાસ્ત્ર ૧૦૫:૧૪-૧૬

૧૪
તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
૧૫
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
૧૬
તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options