Skip to content
નીતિવચનો ૨૪:૨૧-૨૨

ઈશ્વરનો ભય રાખો અને રાજાનું સન્માન કરો

નીતિવચનો ૨૪:૨૧-૨૨
૨૧
મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ,
૨૨
કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options