Skip to content
નીતિવચનો ૨:૧-૪

પરિશ્રમપૂર્વક જ્ઞાન શોધવાનું આહ્વાન

નીતિવચનો ૨:૧-૪
૧
મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
૨
ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
૩
જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
૪
જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options