Skip to content
નીતિવચનો ૧૫:૧૩-૧૫

મનોભાવ અને ભાવનાત્મક સ્વાસ્થ્ય

નીતિવચનો ૧૫:૧૩-૧૫
૧૩
અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
૧૪
જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
૧૫
જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options