Skip to content
ગણના ૮:૨૩-૨૬

લેવીય સેવા માટેની ઉંમરની આવશ્યકતાઓ

ગણના ૮:૨૩-૨૬
૨૩
ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે,
૨૪
“લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.
૨૫
પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.
૨૬
તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options