Skip to content
ગણના ૨૬:૪૪-૪૭

ગણના ૨૬:૪૪-૪૭

૪૪
આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.
૪૫
બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
૪૬
આશેરની દીકરીનું નામ સેરાહ હતું.
૪૭
આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options