Skip to content
નહેમ્યા ૧૨:૧૦-૧૧

મુખ્ય યાજકોની વંશાવળી

નહેમ્યા ૧૨:૧૦-૧૧
૧૦
યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
૧૧
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0