Skip to content
માથ્થી ૨૭:૧-૨

ઈસુ પિલાતને સોંપાય છે

માથ્થી ૨૭:૧-૨
૧
હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
૨
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options