Skip to content
માથ્થી ૧૯:૧-૨

ઈસુ પેરિયામાં પ્રવેશે છે

માથ્થી ૧૯:૧-૨
૧
ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.
૨
અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options