Skip to content
માર્ક ૧૪:૧-૨

ઈસુને મારી નાખવાનું કાવતરું

માર્ક ૧૪:૧-૨
૧
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.
૨
તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options