Skip to content
યર્મિયાનો વિલાપ ૪:૨૧-૨૨

અદોમ પર ન્યાયનું વચન

યર્મિયાનો વિલાપ ૪:૨૧-૨૨
૨૧
અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
૨૨
રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options