Skip to content
યહોશુઆ ૧:૧૦-૧૧

યહોશુઆ પાર જવા માટેની તૈયારીની આજ્ઞા આપે છે

યહોશુઆ ૧:૧૦-૧૧
૧૦
પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી,
૧૧
“તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, ‘તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવાહ તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options