Skip to content
યોહાન ૫:૫-૬

યોહાન ૫:૫-૬

૫
ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો.
૬
તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0