Skip to content
યોહાન ૪:૪-૬

ઈસુએ સમરુનમાંથી પસાર થવું આવશ્યક છે

યોહાન ૪:૪-૬
૪
સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
૫
માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
૬
ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0