Skip to content
યોહાન ૪:૧૬-૧૮

યોહાન ૪:૧૬-૧૮

૧૬
ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”
૧૭
સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’”
૧૮
ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options